ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીNakum Harish
ખેડૂતો માટે આવી ગઈ છે તાર ફેન્સીંગ સહાય !
ખેડૂત મિત્રો માટે છે ખુશખબર ! ખેડૂતો માટે આવી ગઈ છે તાર ફેન્સીંગ સહાય અને ઓફિશ્યલી પરિપત્ર પણ આવી ગયો છે આ યોજના કયારે શરુ થશે? મીટર દીઠ કેટલી સહાય મળશે. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણવા માટે આ વિડિઓ અચૂક જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
243
53
સંબંધિત લેખ