AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીVTV ગુજરાતી
ખેડૂતો-પશુપાલકોને 11 લાખની લોન, જાણો યોજનાની માહિતી !
ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક વ્યવસાય છે. પરંતુ હાલના સમયમાં પશુપાલન એક અલગ વ્યવસાય તરીકે વિકસી રહ્યુ છે. પશુપાલનને લોકો મોટા સ્વરૂપે અપનાવે અને તેમનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા નાણાંકીય સહાયના આપવામાં આવે છે. પશુપાલકોને પ્રોત્સાહન મળે તેવો આ યોજનાનો હેતુ છે. તો, ચાલો જાણીએ આ યોજના આ યોજનામાં સબસીડી અલગ અલગ રીતે છે, ૧. જનરલ માટે ૨૫ ટકા ની જોગવાઈ છે. ૨. એસી અને એસટી માટે ૩૩ ટકા ની જોગવાઈ છે, આ સબસીડી મેળવવા માટે શું કરવું? શું પ્રોસેસ કરવી વગેરે માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
57
19
અન્ય લેખો