યોજના અને સબસીડીRural Startups
ખેડૂતો નો પોતાનો બિઝનેસ એટલે એગ્રી ક્લીનીક બિઝનેશ સેન્ટર !
ખેડૂત મિત્રો જાણીને આનંદ થશે કે જે ખેડૂતો ને ખેતી સબંધી બિઝનેશ કરવો હોય તો સરકાર તે માટે ઘણી સહાય કરે છે. પરંતુ આ માટે કેટલીક શરતો અને નિયમ હોય છે જેના અંતર્ગત તમે 'એગ્રી ક્લીનીક' ખોલી શકો છો. ક્યાં શરતો અને નિયમો છે અને કઈ વાત નું ધ્યાન રાખવાનું છે એ જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો અને તમે તે માટે યોગ્યક્ષમ છો તો તમે પણ શરુ કરી શકો છો તમારા વિસ્તાર માં ખેડૂતો ને સમર્પિત 'એગ્રી ક્લીનીક બિઝનેશ' માં....!
સંદર્ભ : Rural Startups. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
97
7
અન્ય લેખો