કૃષિ વાર્તાKhedut Samachar
ખેડૂતો ને વધુ એક તક, આ યોજનાની તારીખમાં થયો ફેરફાર !!!
📢 ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ઇ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત બની ગયું છે. એટલે કે હવે ખેડૂતોએ નવા નિયમ સાથે આગામી હપ્તા માટે અરજી કરવાની રહેશે. સરકારે જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે હવે યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત eKYCની સમયમર્યાદા લંબાવી છે. આ માહિતી પીએમ કિસાન પોર્ટલ પર આપવામાં આવી છે. જાણો હવે eKYC ની અંતિમ તારીખ કઈ છે અને કેવી રીતે કરાવવું પડશે eKYC. વિડીયો જુઓ અને તમામ માહિતી અન્ય મિત્રો ને શેર કરો જેથી આવનાર ૨૦૦૦ના હપ્તામાં વિલંબ ના થાય.
સંદર્ભ : मौसम तक Devendra Tripathi.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.