કૃષિ વાર્તાNakum Harish
ખેડૂતો ને રાહત, હવે ઘરબેઠા કરી શકાશે eKYC !
📢 કૃષિ મંત્રાલય દ્વારા ટેક્નિક ખામીને કારણે થોડા સમય માટે eKYC પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી પરંતુ હવે તેને પુનઃશરુ કરવામાં આવી છે, 11 મોં હપ્તો લેવો હોય તો ખેડૂતોએ હવે ફરજીયાત eKYC કરવાનું રહશે, જો તમે હજુ સુધી નથી કરાવ્યું eKYC પ્રક્રિયા તો ક્યાંથી તમે KYC કરાવી શકો છો જાણો તેની માહિતી આ વીડિયોમાં અને any મિત્રોને પણ શેર કરી માહિતગાર કરવાનું ભૂલશો નહીં. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
48
12
અન્ય લેખો