AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણTech Khedut
ખેડૂતો ને મળી શકે છે 10 લાખ ની સહાય !
ખેડૂતો માટે સરકાર અવનવી સહાય સબસીડી આપી રહી છે જેનાથી તેને ઉપરાંત અન્ય ખેડૂતો ને પણ ફાયદો થઇ શકે, હા એવી જ યોજના ચાલી રહી છે જેનું નામ છે ફાર્મ મશીનરી બેંક. જેની સ્થાપના કરવા માટે ખેડૂતો ને 8 લાખ થી 10 લાખ ની સહાય મળશે, તો આ યોજનામાં ફોર્મ ભરવાની કઈ તારીખ છે અને અન્ય વધુ માહિતી આ ખાસ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
49
26
અન્ય લેખો