AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખેડૂતો ને મળી રહી છે 250000 ની સહાય ?
ખેડૂત મિત્રો, આપ સૌ જનતા જ હશો કે ગુજરાત સરકાર ડ્રેગન ફ્રૂટ જેને આપણે કમલમ તરીકે ઓળખીયે છીએ, આ માટે માટે ના મટીરીયલ્સ માટે સરકાર સહાય કરી રહી છે પણ સાથે અન્ય કેટલીક શરતો પણ છે, તો શું છે શરતો, ક્યાં કરવી અરજી કઈ તારીખ સુધી ચાલશે આ યોજના તમામ એક થી એક માહિતી જાણીશું આ વિડીયો માં અને આ માહિતી દરેક ખેડૂતો ને શેર કરો. નોંધ : આ પાક ની ખેતી પદ્ધતિ વિષે માહિતી જાણવા માંગો છો કે નહીં તે નીચે કોમેન્ટ કરી જાણ કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
46
11