યોજના અને સબસીડીTrick Gujarati
ખેડૂતો ને મળી રહી છે 250000 ની સહાય, બસ કરવી પડે આ ખેતી !
ખેડૂત મિત્રો, આપ સૌ જનતા જ હશો કે ગુજરાત સરકાર ડ્રેગન ફ્રૂટ જેને આપણે કમલમ તરીકે ઓળખીયે છીએ, આ માટે માટે ના મટીરીયલ્સ માટે સરકાર સહાય કરી રહી છે પણ સાથે અન્ય કેટલીક શરતો પણ છે, તો શું છે શરતો, ક્યાં કરવી અરજી કઈ તારીખ સુધી ચાલશે આ યોજના તમામ એક થી એક માહિતી જાણીશું આ વિડીયો માં અને આ માહિતી દરેક ખેડૂતો ને શેર કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Trick Gujarati.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.