AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાGK & Current Affairs
ખેડૂતો ને મળશે સસ્તા ભાવે જમીન ! મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન !
આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે ર૦ હજાર હેકટર જમીન ફકત આવા પાક વાવેતર માટે અમુક વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે. જો તમે ભાડા પટ્ટે પર જમીન લેવા માંગો છો તો તમારે Ikhedut પોર્ટલ પર અરજી કરવની રહેશે. ( હાલ અરજી પ્રક્રિયા બંધ છે ) તમે જે જમીન લેવા માંગતા હોય તેની સેટેલાઇટ તસ્વીર જોવા માટે અહીંયા ક્લિક કરો. https://ikhedut.gujarat.gov.in/Public/frm_Waste_Land_Development_Scheme_LandingPage.aspx 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GK & Current Affairs. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
25
અન્ય લેખો