વીડીયોIndia First
ખેડૂતો નું પોતાનું સંગઠન ! ખેડૂત ઉત્પાદક સંગઠન !
ખેડૂતો ને પોતા જ તૈયાર કરેલ ખેત પેદાશ ના યોગ્ય બજાર ભાવ મળતા નથી....
• જરૂર છે ખેડૂત ના સંગઠન ની....
• જરુર છે એક એકતા ની...
• જરૂર છે એક સમાન ખેત પેદાશ તૈયાર કરતા ખેડૂત ને સંગઠિત થઇ ગ્રેડિંગ કરવાની......
• જરૂર છે એ સામાન ના બ્રાન્ડિંગ ની....
• જરૂર છે પેકેજીંગ ની....
આ તમામ વસ્તુ ઓ જયારે એક ખેડૂત ઉત્પાદન સંગઠન એટલે કે FPO દ્વારા થશે. જે આપણે આ વિડીયો માં જોઈશું.....!
જેમાં ખેડૂત પોતાનું સંગઠન બનાવીને પોતાની ખેત પેદાશ નું યોગ્યક્ષમ ભાવે વેચાણ કરે છે... તો છે ને 'સંગઠન' માં શક્તિ...!
FPO સબંધિત વધુ માહિતી જુઓ આ વિડીયો માં..!
સંદર્ભ : India First.
આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.