પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતો ની મદદ કરવા માટે આવી ગઈ નોકરી !
ખેતી અને પશુપાલન એક બીજા સાથે સંકળાયેલ વ્યવસાય છે. અને જો તેમાં વાત કરીયે પશુપાલન ની તો પશુ ને હવે મુખ્યત્વે કૃત્રિમ બીજદાન જ કરવટ હોઈએ છીએ. આ કૃત્રિમ બીજદાન કરાવનાર વ્યક્તિ એક ઇન્જેક્શન કે ગર્ભ ચકાસણી માટે સોના કરતાં ઘડામણ વધારે થાય તેવા રૂપિયા લે છે. તો હવે તમે પણ AI ની ટ્રેનિંગ લઇ ને ગામ કે આજુબાજુ ના ગામો ની મદદ કરી શકો સાથે સારી આવક પણ. અને સરકારને યોગ્ય સમયે તમે મદદ કરી શકો છો. તો ચાલો આ વિડીયો માં જાણીયે વધુ અને ક્યાં અરજી કરવી એ પણ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
47
17
સંબંધિત લેખ