AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
ખેડૂતો ની આન, બાન અને શાન ઇફ્કો ની કહાની !
ખેડૂત મિત્રો નમસ્કાર, આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં ખરેખર ખેડૂતો ને ગર્વ થાય એવો વિડીયો રજુ કરવા જઈ રહ્યાં છીએ. આપણાં દેશમાં જે સહકારી સંસ્થાઓ જે છે તે દુનિયાની સૌથી ટોપની સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે, એક નું નામ તો તમે ચોક્કસ જ જાણતા હશો એક છે અમુલ, પણ એવી બીજી સંસ્થાઓ છે જેની માહિતી ખુબ જ રસપ્રદ છે તો ચાલો તેના વિશે જાણવું હોય ને તો જુઓ આ ખાસ વિડીયો અને તમે પણ ગર્વ અનુભવશો. સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
5
અન્ય લેખો