સ્માર્ટ ખેતીખેતી મારી ખોટ માં
ખેડૂતો છેતરાવ નહીં, નવા પાકોની લોભામણી જાહેરાતોથી બચો !
નવા નવા પાકો વાવવા માટે કંપનીઓ તથા નર્સરી તરફથી જાહેરાત કરવામાં આવે છે. આવા પાકો ગુજરાતના હવામાન અનુકૂળ આવે જ તે જરૂરી નથી. ખેડૂતોએ પુરતો વિચાર કરી આવા પાકોનું ઉત્પાદન અને આવક સારી મળી શકે તેની ખાતરી કરી ને જ આવા પાકોનું વાવેતર કરવું જોઈએ.છેતરાવ નહીં બનો સ્માર્ટ ખેડૂત. જુઓ વધુ માહિતી આ વિડીયો. સંદર્ભ : ખેતી મારી ખોટમાં, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
56
9
અન્ય લેખો