AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીXpose News
ખેડૂતો એ શીખવી જોઈએ આ ખાસ ઇઝરાયેલી ટેક્નિક !
👉 હંમેશા કંઈક કંઈક નવી પધ્ધતિ જાણીને આગળ વધવી જ જોઈએ. એ પછી ખેતી હોય કે અન્ય ક્ષેત્ર. સૌ કોઈએ ઇઝરાયેલી ખેતી ની વાતો જાણીયે હશે. આજ ના વિડીયો માં ઇયરાયેલી ખેતી ની 5 ટેક્નિક જો ભારતીય ખેડૂતો એ અપનાવવી જોઈએ. તો કઈ છે આવી ખાસ ટેક્નિક જુઓ આ વિડીયો અને બનો સ્માર્ટ પ્રગતિશીલ ખેડૂત. 👉સંદર્ભ : Xpose News. આપેલ સ્માર્ટ ફાર્મિંગ પદ્ધતિ ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
37
14
અન્ય લેખો