AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાટોટલ માહિતી
ખેડૂતો આનંદો: દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર થયું લોન્ચ, જાણો CNG ટ્રેક્ટરના ફાયદા !
👉ખેડૂત મિત્રો, દેશ નું પ્રથમ CNG ટ્રેક્ટર લોન્ચ થઇ ગયું છે અને જાણીયે તે ટ્રેક્ટર ની ખાસ વિશેષતાઓ. સીએનજી ટ્રેક્ટરના ફાયદા: 👉 સીએનજી એક સ્વચ્છ ઇંધણ છે. તેમાં કાર્બન કે અન્ય તત્વોની માત્રા ખૂબ ઓછી હોય છે. 👉 સીએનજી, એન્જીનનું આયુષ્ય વધારવામાં મદદ કરે છે. ટ્રેક્ટરની સારસંભાળનો ખર્ચ પણ ઓછો થશે. 👉 સીએનજી વેસ્ટ ટૂ વેલ્થ કાર્યક્રમનો જ હિસ્સો છે. 👉 ડીઝલથી ચાલતા એન્જીનની સરખામણીમાં રેટ્રોફિટેડ ટ્રેક્ટર વધારે તાકાત પેદા કરે છે. 👉 ડીઝલની સરખામણીમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ 70% ઓછું થાય છે. 👉 ખેડૂતોને ઇંધણ પાછળના ખર્ચમાં 50% સુધીની બચત થશે. 👉 હાલ ડીઝલની કિંમત 78 રૂપિયા પ્રતિ લીટર, ગેસની કિંમત 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 👉 વધુ માહિતી જાણો આ ખાસ કૃષિ જ્ઞાન વિડીયોમાં. સંદર્ભ : ટોટલ માહિતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
99
31