AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીKhedut Samachar
ખેડૂતોને 50% સુધીની સબસિડી, ઉઠાવો લાભ !!
📹 આ વિડીયોમાં જાણીયે સરકારની મહત્વકાંક્ષી યોજના વિશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર 20 થી 50 ટકા સબસિડી આપવામાં આવે છે. કૃષિ સાધનોની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ટ્રેક્ટર ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. તેનો ઉપયોગ ખેડાણથી લઈને અન્ય ઘણા કામોમાં થાય છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવેલી આ સબસિડી ખેડૂતો માટે કોઈ ભેટથી ઓછી નથી. ચાલો જાણીયે કેટલી મળશે સહાય, ક્યાં કરવી અરજી, ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તમામ માહિતી છે આ વિડીયોમાં, તો જલ્દી કરો લાભ ઉઠાવો. સંદર્ભ : Khedut Samachar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
171
32
અન્ય લેખો