યોજના અને સબસીડીRohan Info
ખેડૂતોને 40 % સહાય ખરીદો મોબાઈલ !
📱 સમગ્ર દેશ અને વિશ્વ ટેક્નોલોજી સાથે આગળ વધી રહ્યા છે.ત્યારે ગુજરાતનો ખેડૂત પણ દેશ અને વિશ્વ સાથે જોડાયેલો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવા માટે રાજ્ય સરકારે સ્માર્ટફોન ખરીદીમાં સહાયની રકમ વધારવા વિચારણા કરી છે. કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારી 40 ટકા કરવા વિચારણા કરી છે.ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે.
સંદર્ભ : Rohan Info,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.