AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ખેડૂતોને 15 લાખની સહાય, જાણો કેવી રીતે !
👨‍🌾 કેન્દ્ર સરકાર કિસાનોને ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે FPO યોજના હેઠળ 15 લાખ ફંડ આપવાની પ્લાનિંગ કરી રહી છે. એના માટે 11 ખેડૂતોએ મળીને એક કંપની રજીસ્ટર્ડ કરાવવાની રહેશે. સરકાર આ કંપનીને 15 લાખ રૂપિયા આર્થિક મદદ કરશે, તે પણ ખુબ જ ઓછા વ્યાજ પર. સ્કીમ હેઠળ મળવા વાળા ફંડ પર સબસીડીનું પણ પ્રાવધાન છે. કેવી રીતે અરજી કરવી જાણી સંપૂર્ણ સમાચાર આ વીડિયોમાં. સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
10
અન્ય લેખો