AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુમાસ્ટરજી
ખેડૂતોને શૂન્ય દરે મળશે પાક ધિરાણ.
📢2023 ના બજેટમાં ખેડૂતો માટે ઘણા મુદાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તથા એગ્રીકલ્ચર સેક્ટરમાં ઘણું બજેટ ફાળવવામાં આવ્યું છે.જેમાં સામેલ છે પાક ધિરાણ યોજના.તો ચાલો જાણીએ શું છે આ યોજના અને કઈ રીતે લઇ શકો છો આ યોજનાનો લાભ. વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. સંદર્ભ :- ગુરુમાસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
24
3
અન્ય લેખો