વીડીયોખિસ્સું
ખેડૂતોને રૂ.10000 ની સહાય ! જાણો કોને ક્યારે અને કેવી રીતે મળશે?
રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂત ખાતેદારા ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂપિયા 5 હજાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ કઈ તારીખ થી શરુ થશે કેટલો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે? ખેડૂતોએ ક્યાંથી અરજી કરવાની રહેશે વગેરે માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : ખિસ્સું. આ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ના હિત માટે અવશ્ય શેર કરો.
180
22
અન્ય લેખો