કૃષિ વાર્તાNakum Harish
ખેડૂતોને રાહત ! 75% કૃષિ લોન માફ, જાણો સંપૂર્ણ સમાચાર !
ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેતી માટે બેંકમાં લોન લેનાર ખેડૂતોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી બેંકમાં લોન જેટલી બાકી હોય તેના 25 ટકા જ ભરવાના રહેશે એટલે કે 75% ની રાહતના સમાચાર છે. બાકીની લોન માફ કરવામાં આવી છે. એવી જાહેરાત સાંસદ સી.આર. પાટીલે કરી હતી.
તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા 50 હજાર ખેડૂતોને ફાયદો થશે.
સંદર્ભ : nakum Harish,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.