ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતોને મળશે ડબલ લાભ!
🌱હાલમાં રવિ પાકની વાવેતર ની તૈયારી ચાલુ થઈ ગઈ છે તમે પણ જીરા ના પાક ની વાવેતર ની તૈયારી કરતા હશો અને તમને એક પ્રશ્ન હશે કે હું કઈ જીરું ની જાત વાવેતર કરું કે જેનાથી માટે વધુ ફાયદો થાય તો ચાલો જોઈએ ખેડૂત અનુભવ કે જેને ગયા વર્ષે ક્યુમેક્સ જીરું નું વાવેતર કરીયું હતું,વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!