AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખેડૂતોને મળશે ખાસ સાધન ખરીદવા પર સહાય !
ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. એમાંની એક વધુ યોજના એટલે સાધન ખરીદી યોજના. હા ખેતી ના કેટલાંક સાધન ની ખરીદી પર મળશે ખાસ સહાય. પણ ખેતી માટે ક્યાં સાધન ની ખરીદી પર મળી રહી છે સહાય, સહાય માટે અરજી ક્યાં કરવી, કઈ તારીખ છે અરજી કરવાની અંતિમ તમામ માહિતી જાણીયે આ વિડીયો માં અને વિડીયો ને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
9
અન્ય લેખો