AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીGK & Current Affairs
ખેડૂતોને દર મહિને 3000 મળશે, જલ્દી કરી નોંધણી !
📢 કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ લાવે છે. ખેડૂતોને પણ આ યોજનાઓનો ઘણો લાભ મળે છે. આવી એક યોજના છે, આ યોજનાનું નામ પીએમ કિસાન માનધન યોજના છે. 👨‍🌾 પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. એટલે કે એક વર્ષમાં કુલ 36 હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. જો કે આ માટે ખેડૂતોએ સરકારની આ યોજનામાં દર મહિને અમુક રૂપિયા જમા કરાવવાના હોય છે. પણ કેટલા રૂપિયા ક્યાં સમયે આપવા અને ક્યારે મળશે કેટલું પેંશન જાણીયે તમામ માહિતી આ ખાસ કૃષિ સમાચાર વિડીયોમાં. સંદર્ભ : GK & Current Affairs. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
8
અન્ય લેખો