AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને થશે ફાયદો, જાણો સરકારે શું લીધો નિર્ણય !
કૃષિ વાર્તાVTV ગુજરાતી
ખેડૂતોને થશે ફાયદો, જાણો સરકારે શું લીધો નિર્ણય !
👉 પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકાર બહુ જલ્દી તેમને મોટી ભેટ આપવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની રકમ બમણી કરવાનું વિચારી રહી છે. જો આવું થાય તો ખેડૂતોને વાર્ષિક 6000 ને બદલે ત્રણ સમાન હપ્તામાં 12000 રૂપિયા મળશે. 👉 મંત્રીના જણાવ્યા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવા જઈ રહી છે. આ માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. 👉 જો તમે હજી સુધી નોંધણી કરાવી શક્યા નથી, તો હમણાં જ નોંધણી કરાવો. નોંધણી કરાવવા માટે https://pmkisan.gov.in ની મુલાકાત લો અને જરૂરી માહિતી ઉમેરો. 👉 જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ હપ્તો કેમ નથી મળતો એના કારણો જાણવા માટે આ વિડીયો જુઓ https://youtu.be/nNj_NCXOPY8 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
9
અન્ય લેખો