AgroStar
કૃષિ વાર્તાKhedut Samachar
ખેડૂતોને ખાતર પર સબસિડી સાથે અન્ય ઉપયોગી સમાચાર !
👨‍🌾 ખેડૂતોને સસ્તા દરે ખાતર મળી રહે તે હેતુસર કેન્દ્ર સરકારે સંસદ પાસેથી ચાલુ નાણાકીય વર્ષમાં 1.07 લાખ કરોડના વધારાના ખર્ચની મંજૂરી માગી છે. સાથે આવનાર દિવસમાં દિવેલાના બજારભાવ કેવા રહશે, ગુજરાતનું હવામાન કેવું રહેશે શું છે અન્ય ખેતીના સમાચારો જાણીયે સમજીયે અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરીએ. સંદર્ભ : Khedut Samachar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
74
13
અન્ય લેખો