AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીSafar Agri Ki
ખેડૂતોની બલ્લે બલ્લે ! કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે અનેક લાભ !
📢 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે. જે અંતર્ગત પૈસાની અછતના કારણે કૃષિ વિકાસને કોઈ માઠી અસર ના થાય તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી. જેનાથી કિસાન પોતાની કૃષિ જરૂરિયાતોને ઓછા વ્યાજ દરે પૂરી કરી શકે છે. તો ચાલો આ વિડીયોમાં જાણીયે કેટલા વ્યાજ પર મળે છે કેવી રીતે અરજી કરી શકાય છે તમામ માહિતી જુઓ આ ખાસ વિડીયોમાં. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
8