AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોના અનોખા 'જુગાડ' સેલ્ફી સ્પર્ધા !- 2
પ્રશ્નોતરીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખેડૂતોના અનોખા 'જુગાડ' સેલ્ફી સ્પર્ધા !- 2
દરેક ખેડૂતમાં એક એન્જિનિયર છુપાયેલો હોય છે તો દેખાડો તમારો હુનર. તમારા દ્વારા બનાવેલ ખેતી જુગાડ સાથે સેલ્ફી ખેંચી તે તસ્વીર ને એગ્રોસ્ટાર એપ પર પોસ્ટ કરો અને આકર્ષક ઇનામ જીતવાની તક મેળવો. નિયમો અને શરત: - 1. તમારો બનાવેલો જુગાડ ફોટો અહીં કોમેન્ટ બોક્સમાં પોસ્ટ કરો. 2. #જુગાડ લખીને ખેતી જુગાડ ફોટો પોસ્ટ કરો. (ફોટો પોસ્ટ કરતી વખતે જુગાડ ટેગ ઉપયોગ કરવો જરૂરી છે ) 3.જુગાડનો ફોટો સ્વચ્છ અને સ્પષ્ટ હોવો જોઈએ. 4. આ સ્પર્ધા 18 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ચાલશે. 5. વિજેતા માટે ભેટ એગ્રોસ્ટાર કંપની દ્વારા નક્કી કરવામાં આવશે. 6. લક્કી ડ્રો દ્વારા વિજેતા નક્કી કરવામાં આવશે અને દર એક દિવસે એક વિજેતા પસંદ કરવામાં આવશે. 7. વિજેતાઓનું લિસ્ટ અમે એગ્રોસ્ટાર એપ પર પોસ્ટ અથવા બેનર દ્વારા જાહેર કરીશું.
24
4