કૃષિ જુગાડખેડૂત જગત
ખેડૂતે બનાવ્યો શાનદાર જુગાડ, ચર્ચા ચારે તરફ !
મન હોય તો માળવે જવાય' કહેવત ને સાર્થક કરી રહ્યા છે એક પ્રગતિશીલ ખેડૂત. આ વિડીયો થકી આપણે જાણીયે એક ખેડૂત દ્વારા તૈયાર કરેલ એક જુગાડ મીની ટ્રેક્ટર અને કરી રહ્યું છે બળદ જેવું શાનદાર કામ. કેવી રીતે બનાવ્યો છે આ શાનદાર જુગાડ તમામ માહિતી થી અવગત થઈએ આ વિડીયો થકી અને જો તમે બનાવ્યો છે કોઈ ખેતી ઉપયોગી જુગાડ તો નીચે કોમેન્ટ માં તે જુગાડ ના ફોટા અવશ્ય શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેડૂત જગત. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
4
સંબંધિત લેખ