AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડSafar Agri Ki
ખેડૂતે પક્ષીઓને ભગાડવા બનાવ્યો શાનદાર જુગાડ !
🐦 કેટલાક ખેડૂતો 'દેશી જુગાડ' નો પણ ઉપયોગ કરે છે. એવો જ એક જુગાડ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે પણ ખેડૂતના દિમાગના વખાણ કરશો. જાણો આ વિડીયોમાં કેવી રીતે કરે છે આ જુગાડ કામ અને તમે પણ બનાવ્યો છે કોઈ જુગાડ તો અમને કોમેન્ટ માં જરૂર જણાવો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
4
અન્ય લેખો