સમાચારGuru Mastarji
ખેડૂતભાઈઓ ૧૧૯ થી પણ વધુ યોજના ના ફોર્મ ભરવાનું શરુ છે !!
📢એકદમ બરોબર સાંભળ્યું છે સરકાર દ્રારા અલગ-અલગ યોજનાઓ ના ફોર્મ ભરવા નું શરુ છે.તો આ ફોર્મ તમે ક્યાંથી ભરી શકો અને કઈ યોજનાનો લાભ લઈ શકો તેના વિશે આપણે વિડીયો ના માધ્યમ થી જાણીશું.
સંદર્ભ :- ગુરુ માસ્ટરજી
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.