AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીBBC News Gujarati
ખેડૂતનો જબરદસ્ત આઇડિયા, ઘાસ વાવી કમાય છે લાખો !
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ખેડૂત સુગંધિત ઘાસની ખેતી કરી હાલ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ધોરાજીના અંકિતભાઈએ ઉત્તરપ્રદેશના કાનુજમાં ફ્રેગરન્સ એન્ડ ફ્લેવર ડેવલોપમેન્ટનો કોર્સ કર્યો છે અને હાલ તેઓ પોતાના ખેતરમાં પામરોઝા સુગંધિત ધાસની સફળ ખેતી કરી મબલક પાક મેળવી રહ્યા છે. આ ઘાસની ખાસિયત એ છે કે તે 4 મહિનામાં ઉગી જાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક રસપ્રદ માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો. સંદર્ભ : BBC Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
18