કૃષિ જુગાડAgrostar
ખેડૂતનું દિમાગ ! બનાવ્યો દેશી જુગાડ
• આ જુગાડ માં ખેડૂતે દવા છાંટવા માટે બળદ-ગાડાં નો ઉપયોગ કરેલ છે.
• ચાસ ઉપર બળદગાડું ચાલતું જાય છે અને પાછળ એકથી વધુ ચાસ માં યોગ્યતા મુજબ ખેડૂત દવા છાંટી રહ્યાં છે.
• ઓછા ખર્ચે અને ઓછા સમયમાં દવા છાંટવા માટે.
સંદર્ભ:
આ જુગાડ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને તમે કોઈ ખેતી જુગાડ કર્યો છે અમને વિડીયો મોકલી આપો.