સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતની સમૃધ્ધિની નવી ઓળખ એગ્રોસ્ટાર ની લાલ દુકાન
👉ખેડૂતોને કૃષિ સામગ્રી આપવાની સાથે એગ્રોસ્ટારની લાલ દુકાન વિવિધ યોજનાઓનો લાભ લેવાની તક પણ આપે છે. આવી જ રીતે, આ વખતે એગ્રોસ્ટાર ખેડૂતો માટે 'સ્કેન એન્ડ અર્ન સ્કીમ' લઈને આવ્યું છે, જેમાં એગ્રોસ્ટારની લાલ દુકાનમાંથી ખરીદી કર્યા પછી, તમે પ્રોડક્ટ સ્કેન કરી શકો છો અને શ્રેષ્ઠ ઇનામો મેળવી શકો છો. આ યોજના સંબંધિત વધુ માહિતી માટે, વિડિયો જુઓ.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.