AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખેડુતો માટે પાક સંરક્ષણ યોજના, મળશે 1 લાખ ની સહાય !
પક્ષી અને કરા થી કેટલાક બહુમૂલ્ય પાકમાં નુકશાન થાય છે જેનું સંરક્ષણ કરવું ખુબ મોંઘુ છે અને તે જ કારણે સરકારે પાક સંરક્ષણ માટે 1 લાખ રૂપિયા ની સહાય કરી રહી છે, તો જાણો આ સહાય મેળવવા માટે કઈ તારીખ છે, ક્યાં ખેડૂતોને મળી રહી છે કેટલી સહાય અને કેવું મટીરીયલ્સ ખરીદવું તમામ માહિતી છે અહીંયા તો જુઓ આ વિડીયો અને જાણો યોજનાની માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
8