ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાGURU MASTERJi
ખુશ ખબર ! ખેડૂતોને મળશે પાક નુકશાની ની સહાય !
નમસ્કાર ખેડૂત મિત્રો, તમને ખ્યાલ જ છે કે ગુજરાતમાં હાલમાં વધુ વરસાદ ને કારણે મોટાભાગ ના ખેતી પાકોમાં ઘણું નુકશાન થયું છે તો જાણીશું કે શું ખેડૂતો માટે ખુશ ખબર આવી છે. કેવી રીતે પાક નુકશાન ની સહાય મળશે? ક્યારે ફોર્મ ભરાશે અને કેવી રીતે? તો આવી તમામ બાબતો ની વિસ્તૃત માહિતી મેળવવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ !
સંદર્ભ: ગુરુ માસ્તર જી, આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
134
19
સંબંધિત લેખ