યોજના અને સબસીડીNakum Harish
ખુશ ખબર ! ખેડુતો માટે પંપ સેટ સહાય !
ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે ગુજરાત સરકાર દ્વારા માર્ચ એપ્રિલ માં ખેડૂતો ને ખેતી ના જુદા જુદા ઘાતક માટે વિવિધ યોજનાઓ સબસીડી મળી રહે તે માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવે છે. તો આજ ના આ યોજનાકીય વિડીયો માં જાણીશું પંપ સેટ ની ખરીદી પર મળી સહાય વિષે. તો આ વિડીયો માં જાણો ક્યાં ખેડૂત ને કેટલી મળશે સહાય, ક્યાં કરવી અરજી, ક્યાં સુધી કરવી અરજી, કેટલી મળશે સહાય સાથે અન્ય ઉપયોગી માહિતી, તો વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરી એમને પણ માહિતગાર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
46
8
સંબંધિત લેખ