નઈ ખેતી, નયા કિસાનTV9 ગુજરાતી
ખુશ્બૂદાર ઘાસની ખેતીથી થશે જબરદસ્ત કમાણી !
👉 સરકારી સંસ્થાઓએ આ સુગંધિત ઘાસની ખેતી કરતા ખેડૂતોને તાલીમ તેમજ આર્થિક સહાય આપી છે. જેમ જેમ ઉત્પાદન વધવા પર ખેડૂતો ઘાસમાંથી તેલ અલગ કરવા માટે પ્લાન્ટ પણ સ્થાપી રહ્યા છે. આ ઘાસની ખેતી કરતા ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. સાથે જ આ ઘાસ જમીનની ગુણવત્તા સુધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
👉 પાલમરોસા ઘાસને સિમ્બોપોગન માર્ટીની અને જામરોઝા ઘાસને સી-નેડર્સ કહેવામાં આવે છે. તેમાં જેરેનિયોલનામનો પદાર્થ છે. આ પદાર્થ ગુલાબના તેલમાં પણ જોવા મળે છે. આ કારણોસર પાલમરોસા અને જામ રોઝા ઘાસ ગુલાબની જેમ સુગંધિત છે. બજારમાં આ બંને ઘાસની ખૂબ માંગ છે.
👉 ઉત્તર ગુજરાતના ગામડાઓમાં સુગંધિત ઘાસની ખેતી મોટાપાયે થઈ રહી છે. સરકારી સંસ્થાઓએ આ સુગંધિત ઘાસની ખેતી કરતા ખેડૂતોને તાલીમ તેમજ આર્થિક સહાય આપી છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ ખેડૂતો ઘાસમાંથી તેલ અલગ કરવા માટે પ્લાન્ટ પણ સ્થાપી રહ્યા છે. આ ઘાસની ખેતી કરતા ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે.
👉 આ ઘાસ ની ખેતી કરતાં ખેડૂતોનું માનીયે તો વાર્ષિક ૧ લાખ થી ૧.૫ લાખ નો નફો મેળવી શકાય છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : TV9 ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.