ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીRural Startups
ખુશખબર ! 3% વ્યાજની છૂટ, કસ્ટમ હાયરિંગ સેન્ટર માટે 🚜 !
👉 ખેડૂત મિત્રો, આજે અમે તમને એક એવા બિઝનેશ ની વાત કરીશું જેમાં તમે સારી આવક તો મેળવી શકો છો સાથે અન્ય ખેડૂતો ની પણ મદદ કરી શકો છો. આ બિઝનેશ નું નામ છે કસ્ટમ હાયરિંગ સેન્ટર. જી હા, જો તમે આ કસ્ટમ હાયરિંગ સેન્ટર ખોલવા માંગતા હોય તો હવે લોન કરવામાં મળી રહી છે 3% ની છૂટ. તો કેવી રોતે આ લાભ મળેવી શકાય છે જાણીયે આ વિડીયો માં વધુ. 👉 સંદર્ભ : Rural Startups . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
4
સંબંધિત લેખ