AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
ખુશખબર ! નવી 3 ખેતીવાડી યોજના થઇ ગઈ છે શરુ !
👉 નમસ્કાર ખેડૂત મિત્રો, સરકાર ની નવી 3 ખેતીવાડી યોજના શરુ થઇ ગઈ છે જેમાં ઇલેક્ટ્રિક મોટર પંપ સેટ, સબમર્સિબલ પંપ સેટ, ઓઈલ એન્જીન, ટ્રેક્ટર, પાણીની ટાંકી વગેરે ઘટકો પર તમને મળશે સહાય. તો કેટલી સહાય મળશે, ક્યારે અને ક્યાં ફોર્મ ભરવું અને છેલ્લી તારીખ કઈ છે આવી તમામ માહિતી મેળવવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
94
15
અન્ય લેખો