AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
ખુશખબર, જલ્દી જ મળશે 2000 ની હપ્તો !
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે પછીનો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે. પીએમ કિસાનનો આગામી હપ્તા એટલે કે નવમો હપ્તો કેન્દ્ર સરકાર આગામી દિવસો માં જલ્દી જ ખેડૂતોના ખાતામાં મોકલશે. આપને જણાવી દઇએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં રૂ.2000 ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત સરકારે ખેડુતોના ખાતામાં આઠ હપ્તા મોકલ્યા છે. તેનો ઉદ્દેશ દેશના ખેડુતોની આવક વધારવાનો છે. આગામી હપ્તો જલ્દી તો આવશે પણ ક્યાં મહિને આવશે અને તમને આગામી હપ્તો મળશે કે નહીં કેવી રીતે જાણી શકાય તે જાણવા માટે જુઓ આ વિડીયો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
9
અન્ય લેખો