AgroStar
વીડીયોહર્બિસાઇડ કેટેગરી
ખુબ જ જાણીતું નિંદામણનાશક 'ટરગા સુપર'
ખેડૂતોને સૌથી વધુ સમસ્યા આવતી હોય છે તે છે નીંદણ ને નિયંત્રણ કરવું. નીંદણ દૂર કરવા માટે ખેડૂતો ખુબ ખર્ચ કરતાં હોય છે. આજે જાણીયે ખાસ જાણીતું આંતરપ્રવાહી ( સિસ્ટેમેટિક) નિંદામણ નાશક 'ટરગા સુપર'. જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ: હર્બિસાઇડ કેટેગરી આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
26
14
અન્ય લેખો