યોજના અને સબસીડીGSTV
ખુબ ઉપયોગી યોજના, સરકાર આપી રહી છે 25 લાખ, બસ આવી રીતે કરો અરજી !
👉 કેન્દ્ર સરકારે બેરોજગાર યુવાનોને લોન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, તેમાંથી એક પ્રધાનમંત્રી રોજગાર જનરેશન પ્રોગ્રામ યોજના છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા દેશના બેરોજગાર યુવાનો માટે શરૂ કરવામાં આવી છે, જેથી યુવાનોને રોજગારી મળી શકે. મે પણ કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ યોજના દ્વારા આર્થિક મદદ મેળવીને રોજગાર મેળવી શકો છો.
કોને મળે છે લોન?
👉 જેઓ રોજગાર શરૂ કરવા માંગે છે તે લોકો માટે ઉપલબ્ધ છે જેઓ વન, ખનિજ, ખોરાક, કૃષિ, એન્જિનિયરિંગ, કેમિકલ, કાપડ ઉદ્યોગ (ખાદી સિવાય), સેવા સંબંધિત વ્યવસાય કરવા માંગે છે. સરકાર તરફથી જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ તે લોકોને લોન આપવામાં આવે છે. જો અરજદાર પહેલાથી જ અન્ય કોઇ સબસિડી યોજનાનો લાભ મેળવી રહ્યો હોય, તો તે કિસ્સામાં પણ આ યોજનાનો લાભ લઇ શકાતો નથી.
આપવામાં આવતી સબસિડી :
👉 બેરોજગાર યુવાનોને ગ્રામીણ વિભાગમાં ઉદ્યોગ શરૂ કરવા માટે 25% સબસિડી આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા :
👉 PMEGP ની સત્તાવાર વેબસાઈટ ની વિઝીટ કરો.
👉 આ હોમ પેજ પર તમને PMEGP Option નો ઓપ્શન દેખાશે.
👉 PMEGP E-Portal નો વિકલ્પ દેખાશે. ( ડાયરેક્ટ ફોર્મ ભરવા માટે અહીંયા https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp ક્લિક કરો )
👉 તમારે વ્યક્તિગત અરજી ફોર્મના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
👉 પછી નોંધણી ફોર્મ ખુલશે.
👉 તમારી વ્યક્તિગત માહિતી આપીને અરજી કરી શકો છો, આ માટે તમે સંપૂર્ણ પ્રક્રિયાને અનુસરો અને અરજી કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.