આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ખીરા કાકડીમાં પાન ટપકાં નો રોગ
ખેડૂત નું નામ - શ્રી અંકિત કુમાર રાજ્ય - ઉત્તરાખંડ સલાહ - જીનેબ 75% ડબલ્યુ.પી. @ 600 ગ્રામ દવા 300 લિટર પાણી સાથે ભેળવીને એક એકરમાં છંટકાવ કરવો.
આ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
52
1
અન્ય લેખો