યોજના અને સબસીડીખેતી મારી ખોટ માં
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના, 1 થી 2 લાખ સુધીની સહાય !
👉 ખેતી કામ કરતી વખતે કેટલીક સમયે અનેક અકસ્માત થતાં હોય છે જેમાં ક્યારેક આજીવન ખોડ ખાંપણ કે ક્યારેક ખેતી માં આકસ્મિક મૃત્યુ પણ થતું હોય છે તે માટે સરકારે કેટલીક સહાય આપે છે જે 1 લાખ થી 2 લાખ ની હોય છે. આ સહાય કોને - ક્યાં સંજોગ માં મળે અને તે માટે ફોર્મ ક્યાં મળે અને કેવી રીતે ફોર્મ ભરવું તમામ માહિતી માટે આ વિડીયો જુઓ અને અન્ય ખેડુ મિત્રો ને શેર કરો જેથી ન કરે નારાયણ અને ખેતી માં અકસ્માતી કાંઈ થાય તો આ સહાય તેમને મળી શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ખેતી મારી ખોટ માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
77
23
અન્ય લેખો