AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીગુરુમાસ્ટરજી
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની સંપૂર્ણ માહિતી.
📢ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની આરંભ કરેલ છે. આ યોજના ૧૦૦% રાજ્ય સરકાર પુરુસ્કૃત યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકારશ્રી દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે.તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી કેટલી મળશે સહાય.વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી. સંદર્ભ :- ગુરુમાસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
24
6