જુગાડઅન્નદાતા (Anndata)
ખાતર નાખવું હવે બનશે સરળ
પાકમાં ખાતર આપવું ક્યારેક ખેડૂત માટે પીડાદાયક પણ બને છે વારંવાર છુંટુ ફેંકવાથી અને ક્યારેક પાન પર પડે તો પાન બળી પણ જાય છે, પણ આ વિડીયોમાં ખાસ એક જુગાડ છે જેનાથી ખાતર સીધું પાકને મળશે અને પાન પણ રહેશે સુરક્ષિત અને ખેડૂતને સામાન્ય રાહત, તો કયો છે જુગાડ, કેવી રીતે કરે છે આ જુગાડ કામ, જાણીયે આ ખાસ કૃષિ જુગાડ વિડીયોમાં.
સંદર્ભ : અન્નદાતા (Anndata).
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો"