ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખKheti ki Pathshala
ખાતર ક્યુ સારું ? દાણાદાર કે પાવડર માં ?
ખેડૂત ભાઈઓ, આપણે પાક માં એસએસપી જેનું પૂરું નામ સિંગલ સુપર ફોસ્ફેટ છે જે બે સ્વરૂપમાં આવે છે, એક દાણાદાર અને એક પાવડર. આજ ના વિડિઓમાં, આપણે જાણીશું કે કયા પાકમાં કયા સ્વરૂપ માં ઉપયોગ કરવો જોઈએ જેથી વધુ સારું રિજલ્ટ મળી શકે. તો સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ અને અન્ય મિત્રો ને શેર અવશ્ય કરો. સંદર્ભ : Kheti ki Pathshala, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
8
સંબંધિત લેખ