કૃષિ જુગાડમાય કિસાન દોસ્ત
ખાતર આપવાનો દેશી જુગાડ હવે ઘરે જ બનાવો.
• આ વિડિયો માં આપણે જાણીશું કે જેવી રીતે દેશી જુગાડ દ્વારા સરળતાથી ખેતરમાં ખાતર આપી શકાય. • આ જુગાડમાં સામાન્ય ખર્ચ રહેલો છે, જેમકે, ૨-૩ પ્રકારની પાઇપ, જોઇન્ટર વગેરે • આ જુગાડથી ખાતર નો વ્યય પણ અટકી શકે છે. • તો આ જુગાડ જેવી રીતે બનાવાય છે તે જુઓ આ વિડીયો અને તમે પણ તમારી જાતે બનાવો આવો જુગાડ. • નોંધ: જો તમે પણ તમારા ખેતરમાં કોઈ દેશી જુગાડ નો ઉપયોગ કરતા હોય તો અમને કૃષિ ચર્ચા વિભાગમાં વિડીયો મોકલી આપો. સંદર્ભ: માય કિસાન દોસ્ત આ દેશી જુગાડ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
459
3
અન્ય લેખો