AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
ખાતર આપવાનો દેશી જુગાડ જે ઉત્પાદન વધારવા કરે મદદ !
ખેડુત ભાઈઓ, આજ ના જુગાડ વીડિયોમાં આપણે જાણીશું કે વધુ ઉત્પાદન લેવા માટે પાણીમાં દ્રાવ્ય ખાતર કેવી રીતે આપવામાં આવે છે. આ જુગાડ દ્વારા તમે ખાતર આપવાનો સમય અને પૈસા સરળતાથી બચાવી શકો છે. આ દેશી ફર્ટિગેશન જુગાડ કેવી રીતે કામ કરે છે. તેની વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ. સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
5
અન્ય લેખો